સુરતમાં રેલવે સ્ટેશનનો રિડેવપમેન્ટનો પ્રોજેક્ટ

સુરતમાં રેલવે સ્ટેશનનો રિડેવપમેન્ટનો પ્રોજેક્ટ સાત વર્ષ પછી શરૂ થયો છે. 2016માં આ રેલવે સ્ટેશનના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. હવે ડિઝાઇન સહિત અનેક ફેરફારો કરાયા પછી આ પ્રોજેક્ટનું ટેન્ડરીંગ શરૂ થયું છે. પહેલા ચરણમાં 980 કરોડના કામો થશે.

Leave a Comment

READ MORE

READ MORE