સુરતમાં પણ હવે માથાભારે તત્ત્વો પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે

સુરતમાં પણ હવે માથાભારે તત્ત્વો પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉતરપ્રદેશ સ્ટાઈલમાં સુરત પોલીસે કાર્યવાહી કરી છે. લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જિમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાસિમની ધરપકડ કરવામાં આવી.

Leave a Comment

READ MORE

READ MORE