ડાયમંડ સિટીની સાથે સાથે સુરત શહેર એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ પણ ગણાય છે. અહીં રોજનું આશરે 4-5 કરોડ મીટર કાપડ તૈયાર થાય છે અને અહીં તૈયાર થયેલું કાપડ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશના બીજા રાજ્યોમાં અને વિદેશમાં પણ પહોંચે છે. બાંગ્લાદેશ, દુબઈ સહિત એશિયાના ઘણા દેશોમાં સુરતનું કાપડ એક્સપોર્ટ થાય છે. એમ તો આખું વર્ષ વેપારીથી લઈને ગ્રાહકો સુધી વિવિધ વર્ગના લોકોથી ધમધમતો સુરતનો ટેક્સટાઇલ ઉદ્હાો ગયલ જાણે સુન્ન પડી ગયો Surat, છે.
Post Views: 111