AAP આદમી પાર્ટી ને ગુજરાતમાં બહુ મોટો ઝટકો દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું
ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) મોટો ઝટકો લાગ્યો છે. માહિતી મુજબ, ગુજરાત AAP માં પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ (Dinesh Kachhadiya) પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતા તેમણે કારણ જણાવતા કહ્યું કે, પાર્ટીમાં તેમની કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે.
Post Views: 93