યુનિવર્સિટી રોડ ઉપર સરકારી આયુર્વેદીક હોસ્પિટલ વેલનેસ સેન્ટર ખાતે વૈદ્ય પંચકર્મ ડો. હાપલીયા, આર.એમ.ઓ. ડો.દેત્રોજા, એમ.ઓ. ડો.પરમાર મેડમ તથા હૉસ્પિટલ સ્ટાફની ઉપસ્થિતિમાં આયુર્વેદિક હોસ્પિટલ વેલનેસ સેન્ટરના યોગ ક્લાસના સાધકો દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. તેમાં વાસા, અર્જુન, ગરમાળો, આમળા, બહેડા, સરગવો, અરડૂસી, એલોવેરા, ગળો જેવી હોસ્પીટલમાં દર્દીઓને ઉપયોગી થઈ શકે તેવી ઔષધી વાવવામાં આવી હતી. કાર્યક્રમનુ આયોજન યોગ ચિકિત્સક નેચરો થેરાપીસ્ટ બંસરીબેન દવે અને ટીમે કર્યું હતું.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog