રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૪ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની ડાયરી તૈયાર કરવામાં આવી છે. જેનું વિમોચન તા. ૧૮મીએ સામાન્ય સભામાં કરવામાં આવશે. આચાર સંહિતાના કારણે ડાયરી પ્રસિધ્ધ કરવામાં મોડુ થયાનું પંચાયતના સૂત્રો જણાવે છે. ડાયરીમાં દર વખતની જેમ આ વખતે પણ ઉપયોગી ફોન નંબરો સહિતની માહિતી આપવામાં આવી છે. ડાયરીના ખર્ચ માટે જાહેરાત લેવામાં આવી હોવાથી પંચાયત પર કોઇ આર્થિક બોજ આવશે નહિ.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog
Post Views: 112