બ્રેકીંગ : ગીર સોમનાથ
ગીર સોમનાથ એસ. પી. મનોહરસિંહ જાડેજા આકરા પાણીએ…
શિસ્ત ભંગ બદલ પાંચ પોલીસ કર્મીઓ ને કર્યા સસપેન્ડ..
ટ્રેનિંગ માટે જવા કરેલ હુકમનો કર્યો અનાદર…
પાંચેય પોલીસ કર્મીઓ ટ્રેનિંગ ના બદલે સીક રજા પર ઉતરી ગયા..
એસ.પી. જાડેજા ને ધ્યાને આવતા શિસ્ત ભંગ બદલ તમામ ને સસ્પેન્ડ કર્યા…
એસ.પી. જાડેજા ના આકરા વલણ ના પગલે પોલીસ બેડા માં ખળભળાટ…
સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓ..
1. પ્રકાશકુમાર રામભાઈ વાળા
2. વિજયસિંહ માનસિંહ ડોડીયા
3. સંદીપકુમાર ભીખુભાઇ પરમાર
4. લલીતકુમાર દાનાભાઈ સોસા
5. હર્ષદકુમાર રામભાઈ સેવરા
Post Views: 232