વિજય રૂપાણીને પંજાબ ભાજપના પ્રભારી બનાવાયા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રભારીઓની નિમણૂક
જેવા મોટા રાજ્યો સહિત દેશભરના ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રભારીઓ અને સહ- પ્રભારીઓની જાહેરાત કરી છે. તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને પણ આમાં મોટી જવાબદારી મળી છે અને તેમને ઉત્તર-પૂર્વના સંયોજક બનાવવામાં આવ્યા છે. ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા સહિત ૨૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રભારી અને સહ- પ્રભારી જાહેર કર્યા છે. ભાજપ પંજાબમાં લોકસભા ચૂંટણીમાં ૧૦માંથી એકેય બેઠક જીતી શકી નથી. ત્યારે પાર્ટીએ આ રાજ્યમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રભારી બનાવ્યા છે. અન્ય નેતાઓની વાત કરીએ તો, તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને ઉત્તરપૂર્વના સંયોજક બનાવાયા છે. જ્યારે બિહારમાં વિનોદ તાવડેને પ્રભારી અને સાંસદ દીપક પ્રકાશને સહ-પ્રભારી નિમ્યાં છે. # દુષ્યંત પટેલ દાદરાનગર અને દીવ – દમણના પ્રભારી . પૂર્ણેશ મોદીને દીવ-દમણના પ્રભારીથી હટાવાયા ” વિજય રુપાણી પંજાબ ભાજપના પ્રભારી # તરણ ચુગ જમ્મુ – કાશ્મીર ભાજપના પ્રભારી . લક્ષ્મીકાંત વાજપાઈ ઝારખંડ ભાજપના પ્રભારી ” વિનોદ તાવડે બિહાર ભાજપના પ્રભારી • અશોક સિંપલ અરણાચલપ્રદેશ ભાજપના પ્રભારી . નીતિન નવીન છત્તીસગઢ ભાજપના પ્રભારી । આશિપ સૂદ ગોવાના પ્રભારી ।। સતિષ પુનિયા હરિયાણા ભાજપના પ્રભારી . શ્રીકાંત શર્મા હિમાચલપ્રદેશ ભાજપના પ્રભારી . ડો.રાધામોહનદાસ અગ્રવાલ કર્ણાટક ભાજપના પ્રભારી M પ્રકાશ જાવડેકરને કેરલ ભાજપના પ્રભારી બનાવાયા ડો. મહેન્દ્રસિંહ મધ્ય પ્રદેશ ભાજપના પ્રભારી # ડો. અજીત ગોપછેડે મણિપુર ભાજપના પ્રભારી . અનિલ એન્ટની મેઘાલય-નાગાલેન્ડ ભાજપના પ્રભારી ” વિજયપાલસિંહ તોમર ઓડિસા ભાજપના પ્રભારી દુષ્યંત ગૌતમ ઉત્તરાખંડ ભાજપના પ્રભારી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog