ઓ.વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ, રાજકોટ અને નર્મદા બાલઘર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શરુ કરવામાં આવેલ સ્કુલ સાયન્સ સેન્ટર ખાતે ગત તા.24 અને 25 દરમિયાન 3D પ્રિન્ટરની તાલીમ આપવમાં આવેલ હતી. જેમાં 8 શિક્ષકોએ તાલીમમાં ભાગ લીધેલ હતો. જેમાં તેઓને 3 ડી પ્રિન્ટરનો ઉપયોગ કેવી રીતે કરવો અને બીજી કઇ રીતે તેનો રોજીંદા જીવનમાં ઉપયોગ થાય તે અંગે તાલીમ આપવામાં આવી હતી. તદ ઉપરાંત બાળકોને પણ તેઓ શિખવાળી શકે તે બાબતની સંપુર્ણ વિગતવાર તાલીમ સંસ્થાના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog