રાજકોટ મહાનગરપાલિકા
ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૧
[અખબારી યાદી
તા. 05 -07- 2024
• રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગ્રા.ફ્લોર શોપ નં.7, રાજકોટ બસપોર્ટ, ઢેબર રોડ, રાજકોટ મુકામે આવેલ “બોલે તો વડાપાઉં”ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પીઝા પાસ્તા સોસ તથા ચીલી ગાર્લિક સોસનો ૦5 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને FIFO મુજબ યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
• સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સદગુરુ તીર્થધામ- ગ્રા.ફ્લોર શોપ નં.50, રૈયા રોડ, રાજકોટ મુકામે આવેલ “મુંબઈ ઝાયકા”ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ નોનવેજ પ્રિપેર્ડ ફૂડ -ચિકન લોલી પોપ, બિરીયાની વગેરે મળી કુલ 06 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય જણાતા સદર જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
• ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ હોકર્સ ઝોન તથા ગોપાલ ચોક થી સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 18 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
(0૧)ચામુંડા કઠોળ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (0૨)બાલાજી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (0૩)ખોડિયાર સેન્ડવીચ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (0૪)સંતોષ ભેળ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૫)ભોલેનાથ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૬)સંતોષ ભેળ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૭)ધોરાજી ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૮)સંતોષ ભેળપુરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૯)રામકૃષ્ણ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૦)દુર્ગા ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૧)અમર ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૨)લાઈફલાઇન ફાર્માસી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૩)જય રામદેવ કોઠી & આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૪)રામદેવ ગોલા -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૫)પાટીદાર જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૬)મહાદેવ રસ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૭)શિવ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૧૮)ખોડિયાર ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
તથા (૧૯)બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમ (૨૦)શ્રધ્ધા અમેરિકન મકાઇ (૨૧)આમચી મુંબઈ વડાપાઉં (૨૨)શ્રીનાથજી ભેળ સેન્ટર (૨૩)આશુતોષ કોઠી આઇસ્ક્રીમ (૨૪)સંતોષ ભેળ (૨૫)એ-1 સ્ટીમ ઢોકળા (૨૬)આઝાદ ગોલા (૨૭)એ-1 ઢોસા (૨૮)એ-1 ચાઇનીઝ પંજાબી (૨૯)આઝાદ આઈસ ડિસ (૩૦)કૈલાશ પાઉંભાજી (૩૧)ગોકુલ ડેરી ફાર્મ (૩૨)પટેલ ડેરી ફાર્મ (૩૩)કેશવી સુપરમાર્કેટ (૩૪)એમ. બી. પ્રોવિઝન સ્ટોર (૩૫)ભગવતી પ્રોવિઝન સ્ટોર (૩૬)નિરા ડેરી ફાર્મ (૩૭)માર્વેલ બેકરી (૩૮)બહુચરાજી સુપર માર્કેટ (૩૯)પાર્થ પ્રોવિઝન સ્ટોરની ચકાસણી કરવામાં આવેલ.
• નમુનાની કામગીરી :-
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 02 નમૂના લેવામાં આવેલ :-
(1) LIQUID CHEESE BLEND (LOOSE): સ્થળ- જય શિવ જલારામ એન્ટરપ્રાઇઝ (પાપા લુઈઝ પીઝા), માધવ આર્કેડ, ફર્સ્ટ ફ્લોર, કમિશનર બંગલો પાસે, રામકૃષ્ણ આશ્રમ મેઇન રોડ, બગીચા સામે, રાજકોટ.
(2) TANDOORI PANEER PUNCH PIZZA (PREPARED- LOOSE): સ્થળ- જય શિવ જલારામ એન્ટરપ્રાઇઝ (પાપા લુઈઝ પીઝા), માધવ આર્કેડ, ફર્સ્ટ ફ્લોર, કમિશનર બંગલો પાસે, રામકૃષ્ણ આશ્રમ મેઇન રોડ, બગીચા સામે, રાજકોટ.
ડેઝીગ્નેટેડ ઓફિસર
⊃ રાજકોટ મહાનગરપાલિકા