રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ની બેઠક મા ચાર તાલુકા ની પ્રાથમિક શાળા ના જુદા જુદા કામો ને મંજુરી આપતા ચેરમેન અલ્પાબેન તોગડિયા.
તા.૪/૭ ના રોજ રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અલ્પાબેન તોગડિયા ની અધ્યક્ષતા માં શિક્ષણ સમિતિ ની બેઠક મળેલ આ બેઠકમાં તમામ સદસ્યો ઉપસ્થિત રહેલ
બેઠક માં કોટડાસાંગાણી તાલુકા આંબલિયારા ગામ ની પ્રાથમિક શાળા ના જર્જરીત ઓરડા ઉતારી પાડવાની મંજુરી જેતપુર તાલુકાના દેવકીગાલોર કન્યા શાળા નું બિલ્ડીંગ ગ્રામપંચાયત ને સોંપવાનો સર્વાનુમતે ઠરાવ તેમજ ગોંડલ તાલુકાના ગરનારા પ્રાથમિક શાળા ભોજપરા પ્રાથમિક શાળા પડધરી તાલુકા ની અણોલ ગામ ની પ્રાથમિક શાળા તેમજ લોધીકા તાલુકા ના રતનપર પ્રાથમિક શાળા માં ધોરણ ૬થી ૮ ના વર્ગો શરૂ કરવાની મંજુરી આપવામાં આવેલ તેમજ પે- સેન્ટર રિગૃપીગ કરવા માટે તમામ સદસ્યો એ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નો આભાર વ્યક્ત કરી પૂર્ણ કરવા માં આવેલ.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog