September 20, 2024 1:10 pm

રાજકોટ ભાજપના ટોચના નેતાના પુત્રનું મનપા અને કલેકટર કચેરીમાં ફેવીકોલ જેવું કનેકશન !

? સાગઠીયાના ભષ્ટાચારકાંડમાં ભાજપમાં ‘R.D.’ તરીકે ઓળખાતા એક નેતાનું નામ આ ભ્રષ્ટ વહીવટમાં બહાર આવતા ભાજપમાં હલચલ મચી !? TP અને RD મવડીની ચર્ચાસ્પદ સ્કીમમાં ભાજપ નેતાએ નકશા વેરવિખેર કરાવી નાંખ્યા! ભારત હેડલાઈન, તા.૩ રાજકોટમાં સૌથી વિકસીત વિસ્તાર મવડીની ટીપી અને ૩૫માં બિલ્ડરોને સ્કીમ નંબર ૩૪ લાભ થાય તે પ્રકાર નાના મોટા રસ્તા મુકવા અને ખેતરો બાજુમાં હાઉસિંગના દેવા સહીતની ભ્રષ્ટ પ્રવૃતિની ફરિયાદ છેક મુખ્યમંત્રી સુધી થયા બાદ આ ટીપી સ્કીમ અંગે તપાસ શરૂ થયાની ચર્ચાઓ વચ્ચે એકાએક ટીપીઓ સાગઠીયાના ભષ્ટાચાર કાંડમાં ભાજપમાં તરીકે ઓળખાતા એક નેતાનું નામ આ ભ્રષ્ટ વહીવટમાં બહાર આવતા ભાજપમાં હલચલ મચી રાજકોટથી માંડી ગાંધીનગર સુધી પક્ષ ઉપર પડદા પાછળ રહીને ભૂમિકા નિભાવતા આ ટોપીક બન્યા છે.

ટીપી સ્કીમના વહીવટથી માંડી બિલ્ડીંગ પણ સક્રિય આ નેતાના જોડાયેલા એક ભાગીદાર ચર્ચામાં ઢસડાઈ ગયા પુત્ર કોર્પોરેશનથી માંડી છે. આ નેતાનો કચેરીમાં પણ ફાઇલોના ચર્ચામાં છે. આ સ્કીમ સરકારની રડારમાં આવી ગઇ છે. કિંગમેકરની છાપ ઉપર પાર્ટી શું ઓઢીને ફરતા નેતા ઇન્કવાયરી કાઢે છે તેના ગણાતા પ્લોટ મુકી ‘આર.ડી’ ગઈ છે. પણ મોટી નેતા હાલ હોટ પ્રોજેકટમાં ફાયનાન્સ સાથે પણ આ કલેકટર કલીયરીંગ માટે ત્યારે ભાજપમાં પર ઘણાની નજર છે. કારણ કે પોલીસ પુછપરછની જેમ પ્રદેશ ભાજપમાંથી પણ અનેક નેતાઓની પુછપરછ અને રીમાન્ડ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટની અનેક ટીપીઓમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો વારંવાર લાગતા આવ્યા છે ત્યારે મવડીની ટીપી સ્કીમ ૩૫ અને ૩૪ માં પણ જે વખતના નેતાઓ અને અધિકારીઓની સાંઠગાંઠથી ફેરફાર કરીને બિલ્ડરોએ મોટા સેટીંગ કરવાના આક્ષેપો પણ હવે લાગ્યા છે. મવડી ટીપી ૩૫ અને ૩૪ના ડ્રાફિંટગ થયાના સમયે અનેક મસ મોટા સેટીંગો ખેડૂતો અને બિલ્ડરો દ્વારા કરવામાં આવ્યા છે. આ ટીપી હાલમાં ગાંધીનગર મંજૂરી અર્થે મોકલવામાં આવી છે તો ટીપીમાં ગેરકાયદેસર રીતે વેપારી અને બિલ્ડરના ખેતરની પડખે મોટા રોડ કરી આપવામાં આવ્યા છે. તો એમની ખેતરની બાજુમાં બગીચાના રિઝર્વેશન પ્લોટ મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ અગાઉ પણ હાલનો ૧૫૦ ફૂટ નો રોડ પણ મસ મોટા સેટીંગથી જ કાઢવામાં આવ્યો હતો તેમ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ટીપી ૩૪ અને ૩૫ માં અનેક સામાન્ય ખેડૂતના પડખે એસઈડબલ્યુએસ કેટેગરીના ક્વાર્ટર બેસાડવામાં આવ્યા છે તો બિલ્ડર અને નેતાના ભાગીદાર અને પુત્ર પણ ચર્ચામાં બિલ્ડરોને લાભ અને ખેડૂતોને નુકસાન થાય તે રીતે પ્લોટ ફેરવી નાંખ્યાઃ

વકીલે સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી રાજકોટથી માંડી ગાંધીનગર સુધી પક્ષ ઉપર પડદા પાછળ રહીને પણ મોટી ભૂમિકા નિભાવતા આ નેતા હાલ હોટ ટોપીક બન્યા !! મોટા વેપારીના ખેતરના ફરતે પૈસાના જોરે જાહેર વેચાણ અર્થેના પ્લોટને રિઝર્વ રાખવામાં આવ્યા છે. મવડીના સામાન્ય ખેડૂતોના ખેતરના પડખે નાના રોડ આપ્યા છે.

રજૂઆતમાં મુખ્યમંત્રીને જણાવાયું છે કે, પૂર્વ ટીપીઓ સાગઠીયાના પાર્ટનર તરીકે અનેક મવડીના બિલ્ડર હોય એમના કહેવાથી આ સેટિંગ થયા છે. રાજકોટના એક વકીલના આ પ્રકારના પત્રના આધારે મુખ્યમંત્રીએ તપાસનો દોર ચાલુ કરી આ ટીપીની એનઓસીને રોકી ડ્રાફ્ટ કરેલ ટીપીને ફરીથી ગાંધીનગરના અધિકારી દ્વારા ડ્રાફટ કરવાના ચકો ગતિમાન કરાયા છે. મવડીમાં જે સેટિંગ કર્યું એ ૫૦ કરોડથી વધુ રૂપિયાનું છે ત્યારે એસીબી એમની પણ પુછપરછ કરવા માટે જઈ રહ્યું છે. જેમાં અનેક બિલ્ડરના નામ ખુલે એમ છે. વકીલના તમામ પ્રયાસથી આ ટીપીમાં મુકવામાં આવેલ નગર રચના અધિકારી પર પણ તવાઈ મુકાઈ છે. ત્યારે આ ટીપીમાં સેટિંગ કરેલ અનેક લોકોના પૈસા ધોવાઈ જશે તેવી ચર્ચા થવા લાગી છે. આ પત્ર પણ ચર્ચાના ચગડોળે ચડયો છે. હવે તેમાં રાજકોટમાં આર.ડી. તરીકે ઓળખાતા નેતા ફરતે જ પૂરી ટીપી સ્કીમનું કેન્દ્રબિંદુ દેખાતા ટીપીઓ સાગઠીયા સાથેના ઘાટા સંબંધ પણ ગાજવા લાગ્યા છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE