નદી કાંઠાની જમીન પર ગેરકાયદે દબાણ કરી તેનો દુરઉપયોગ કરીને માનવ સર્જિત આફત ઉભી કરી ભારત હેડલાઈન, તા.૩ બાલાજી વેફર્સ પ્રા.લિ. કંપનીએ જિલ્લા કલેક્ટરના આદેશનું ઉદાંચન કરાયાનું સામે આવ્યું છે.
ભાલાજી વેફર કંપનીએ ગુજરાત જમીન મહેલ અધિનયમ- ૧૯૭૯ની કલમ-૬૫ હેઠળ બિનખેતી- ઔધોગિક હુકમ નં.૧૧૫૨/૦૯/૦૭/૦૦૬/૨૦૨૨ તા. ૦૬/૧૦/૨૦૨૨ના હુકમમાં જણાવ્યાની શરતોનું તેમજ કલેકટર કચેરી મહેસુલ શાખાના હુકમ નં. જમન-૨- લોધિકા- ૨૩-૨૦૦૬ તા. ૧૨-૦૬-૨૦૦૭ના ઔધોગિક હેતુ માટે વેચાણથી ચાલુ ઉધોગના વિસ્તરણ માટે લાયજી જમાત મળવા અંગેના હુકમમાં ભુતપુર્વ કલેક્ટરના હુકમનો પણ ઉલાળપો કરી આ સવાલવાળી જમીન પર બાલાજી વેફર કંપનીએ તેની બાજુમાં નદી કાંઠાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી તેનો દુરઉપયોગ કરીને માનવસર્જિત આફત ઉભી કરેલ છે.
સરકારી નિયમ પ્રમાણે ૨૦૦૭ના હુકમ મુજબ ઔધોગિક હેતુ માટે આ કંપનીમાં 85% સ્થાનિક લોકોને રાખવાને બદલે भात्र 15% સ્થાનિક વ્યક્તિઓને નોકરીએ રાખી 85% પરપ્રાંતિય લોકોને નોકરીએ લગાડ્યા?! બાંધકામ બાકી નીકળતી ખુલ્લી જમીન આકાશ સુધી ખુલ્લી રાખવાની છે. તેમજ બાલાજી કંપનીએ તેની ફેક્ટરીમાં મનેજર/સુપરવાઈઝર સિવાયની જગ્યાઓ પૈકી આછોમાં ઓછી ૮૫% સ્થાનિક વ્યક્તિઓથી ભરવાને બદલે માત્ર ૧૫% સ્થાનિક વ્યક્તિઓ નોકરીએ રાખેલ રાખવાની શરતો કરેલ છે. પરંતુ ત્યાના સ્થાનિક લોકોમાં ચર્ચા થાઈ છે કે, મોટા ભાગના સ્ટાહ પરપ્રાંતિય હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog