કોટડાસાંગાણી ના રાજપરા ગામે જુની પ્રાથમિક શાળા બે માળની ઈમારત ધરાસાઇ થયેલ બાજુમાં આવેલ આંગણવાડી કેન્દ્રને નુકસાની થયેલ છે જે રાજપરા ગામે જૂની પ્રાથમિક શાળા ઘણા સમયથી જલજરી હાલતમાં હતી તે દરમિયાન વરસાદ સતત વરસતો હતો અને આ જૂની પ્રાથમિક શાળા બે મારની ધરાશાઈ થયેલ અને કોઈ પણ જાતની જાનહાની થયેલ નથી જેમાં ગર્જરી મકાનોને વરસાદના કારણે ભારે મુશ્કેલી હેઠવી પડી હતી.
હરમતારા ગામે રહેણાંક મકાનોની બે દીવાલો ધરાસાય થયેલ અને પાચતલાવડા ગામે રહેણાંક મકાનની દીવાલ ધરાસાય થયેલ અને જુની મેગણી ગામે મકાનની દીવાલ ધરાસાઈ થયેલ સતતં વરસાદ વરસી રહ્યો હતો જંજારી મકાનો અને રહેણાક મકાનોની દિવાલો અને થાંભલાઓ એન વૃક્ષો ધરાશાઈ થયેલ અને ખેડૂતો વીજળી પુરવઠો ખોરવાયો ગયેલ અનેક ગામોમાં વરસાદથી રોડ રસ્તા પણ બંધ થયેલ હતા અનેક મુશ્કેલીનો લોકોને સામનો કરવો પડેલ હતો સતત વરસાદથી અનેક ગામોમાં વરસાદથી મકાનોની દિવાલો ધોળાશાહી થયેલી અને મકાનો પણ જરાસાઈ થયેલ તંત્ર દ્વારા અને તલાટી કમ મંત્રીઓ નુકસાનીની સર્વે કરવામાં આવી રહ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે.