વહેલું બેસી જશે ચોમાસું? પરેશ ગોસ્વામીએ જણાવી તારીખ

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પરેશ ગોસ્વામીએ સિસ્ટમ વિશે માહિતી આપીને વરસાદની આગાહી કરી હતી. આ સાથે પરેશ ગોસ્વામીએ વહેલા ચોમાસું આવવાની પણ આગાહી કરી હતી. આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે પણ સારા સમાચાર આપ્યા હતાં.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE