પોરબંદરના હિરલ બા જાડેજા સહિત ત્રણની ધરપકડ,કરોડો ના ટ્રાન્ઝેક્શન ના પર્દાફાસ, ડીવાયએસપી એ માહિતી આપી

પોરબંદરના હિરલ બા જાડેજા સહિત ત્રણની ધરપકડ,કરોડો ના ટ્રાન્ઝેક્શન ના પર્દાફાસ, ડીવાયએસપી એ માહિતી આપી

સાયબર ફ્રોડ કેસમાં પોલીસે હિરલ બા જાડેજાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં એક વર્ષમાં 83 જેટલી અલગ અલગ સાયબર ફ્રોડની ફરિયાદો થઈ હતી આરોપીઓએ જુદા જુદા 22 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા તેમાંથી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. જેમાં સાયબર ફ્રોડ ના 2.23 કરોડ જેટલી રકમ 11 એકાઉન્ટ મારફત ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે અને કુલ 22 જેટલા એકાઉન્ટમાં 186 કરોડના ટ્રાન્જેક્શન કર્યાનો ખુલાસો થયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE