September 20, 2024 8:21 pm

અમરેલીમાં ધો.9ની છાત્રાનો દેહ અભડાવનાર પાંચ નરાધમોને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ

મહિનાઓ સુધી દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો: સ્પેશિયલ કોર્ટનો ચુકાદો

અમરેલી શહેરમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી 14 વર્ષ કરતા પણ નાની ઉંમરની બાળા ઉપર બળાત્કાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સહિતના દૃણાસ્પદ કૃત્ય કરનારા પાંચ હવસખોર આરોપીઓને અમરેલી સ્પેશિયલ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપી પાંચેયને અંતિમ શ્વાસ સુધીની કેદ ની સજા ભોગવવાનો હુકમ કરી સમાજમાં બેન દીકરીઓ સુરક્ષિત ફરી શકે અને તેની સામે ઊંચી આંખ કરતા પણ કોઈ વિચાર કરે તેવી સજા ફટકારી છે. ઘટનાની વિગતો જોતા એવા પ્રકારની છે કે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં આર્થિક રીતે નબળી સ્થિતિના પરિવારની ધોરણ નવ માં અભ્યાસ કરતી દીકરી તારીખ 27/6/19 ના રોજ અચાનક પેટમાં દુખાવો ઉપાડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તેમને એપેન્ડિક્સ હોવાનું સૌ માનતા હતા પરંતુ તપાસ કરતા ખબર પડી કે તે ગર્ભવતી છે પાંચ હવસખોરો દ્વારા તેની ઉપર અવારનવાર બળાત્કાર ગુજારાયો હતો એક-ચાર 19થી 27/6/19 2:45 મહિના સુધી આ હવસખોરોએ તેણીને ઠેબીના ડેમના પાળે તેણીના ઘરની પાછળ અવારનવાર લઈ જઈ સામૂહિક બળાત્કાર કરી હવસ સંતોષી હતી.

આ પૈકીના આરોપીઓ ઇમરાન ઉર્ફે ઈમુ કાદરી યહી યા ઉર્ફે યુનુસ લુલાનીયા અને અરબાઝ ઉર્ફે અબુ દિલાવર હુસેન પટ્ટી જાવેદ મસ્જિદ પઠાણ ઈરફાન સૈયદ સહિતનાઓને જીવે ત્યાં સુધીની સજા ફટકારવામાં આવી છે. તારીખ 2/7/19 ના રોજ અમરેલીના તાત્કાલિક પીઆઇ મહેશ મોરી દ્વારા એસ.પી ના માર્ગદર્શન નીચે તપાસ કરી હતી ઇમરાન કિશન ચંદુ સોલંકી નામનું રૂપાળું નામ ધારણ કરી હિન્દુઓનો ડોંગ કરતો હતો આ ઘટનાના પગલે જે તે વખતના અમરેલી એસપી નિર્મિત રાય દ્વારા વાલીઓને જાગૃત બનવા અપીલ કરવામાં આવેલ હતી આરોપીઓના ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા અને આ ડીએનએમાં તરુણીના દોડ માસના ગર્ભનું આરોપી સાથે મેચ થયું આરોપીના ફોનમાંથી જ વિકૃત કુકરમની વીડિયો ક્લિપ પણ મળી આવી હતી તપાસમાં ખુલ્યું હતું કે મુખ્ય આરોપી કિશન હકીકતમાં ઇમરાન કાદરી હતો.

અમરેલીના ચોથા એડિશનલ સેશન્સ જજ તથા સ્પેશિયલ જજ પોકસોની કોર્ટમાં આ કેસ ચાલી જતા તેમણે પાંચેય આરોપીઓને પોક્સો તથા ઇન્ડિયન પીનલ કોડ ની કલમોમાં આજીવન કાર આવાસ એટલે કે આરોપીઓની બાકી રહેતી કુદરતી જિંદગી સુધીની સખત કેદની સજા તથા 20,000 દંડ તથા ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE