ઊનાના કંસારી ખાતે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપનું ભવ્ય ઉદઘાટન કોળી સેના પ્રમુખ દીપાબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિ

કૈલૈશ ભટ્ટ ઉના

ઊનાનાના કંસારી ગામે કાળુભાઈ
ડાંગોદરા ના નવનિર્મિત ઇન્ડિયન
ઓઇલ પેટ્રોલ પંપનો શુભ ઉદઘાટન
સમારોહ યોજાયો હતો.
આ શુભ પ્રસંગે ગીર સોમનાથ
જૂનાગઢ જિલ્લા કોળી સેનાના પ્રમુખ
શ્રીમતિ દીપાબેન બાંભણીયા વિશેષ
ઉપસ્થિત રહ્યા હતા. પેટ્રોલ પંપના
કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દીપાબેન બાંભણીયા
એ ડાંગોદરા પરિવારને નવા
વ્યવસાય બદલ ખૂબ ખૂબ
શુભકામનાઓ પાઠવી હતી અને આ
પેટ્રોલ પંપ થી કંસારી સહિત
આસપાસના ગ્રામ્ય વિસ્તારના
લોકોને સુવિધા મળી રહેશે તેવી
આશા વ્યક્ત કરી હતી આ
કાર્યક્રમમાં પરિવારજનો, ગ્રામજનો
સંચાલક કાળુભાઈ ડાંગોદરા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE