નેપાળમાં ભારે પૂરના કારણે અટવાયેલા ભારતીય તથા ગુજરાતી પ્રવાસીઓની સહાયતા અને માહિતી માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો કાર્યરત કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર્સ (SEOC કંટ્રોલ રૂમ)
-
લેન્ડલાઇન નંબર: 079-23251900
-
મોબાઇલ નંબર: 9978405304
-
ટોલ-ફ્રી નંબર: 1070
નેપાળ સ્થિત ભારતીય મિશન / વિદેશ મંત્રાલયના ઇમરજન્સી નંબર્સ
-
નેપાળ હેલ્પલાઇન ૧: +977 985 131 6807
-
નેપાળ હેલ્પલાઇન ૨: +977 970 910 7500
સરકારની અપીલ અને સૂચના
-
માહિતી શેર કરવા અપીલ: નેપાળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા પોતાના સ્વજનો અંગે વિગતો આપવા માટે આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.
-
સત્તાવાર સોશિયલ મીડિયા: અધિકૃત અને તાજી માહિતી માટે વિદેશ મંત્રાલયના સત્તાવાર X (Twitter) હેન્ડલ @MEAIndia પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
Post Views: 0










