મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો તાંડવ: પુણેના 5 વિસ્તારોમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત

મહારાષ્ટ્રના પુણેમાં બે અલગ-અલગ વિસ્તારોમાં ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના મોત થયા હતા. (સમગ્ર આંકડાની વાત કરીએ તો) પિંપરી-ચિંચવડના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે પુણેના કાલે પડલ વિસ્તારમાં 3 અને હડપસર વિસ્તારમાં 2 લોકોના મોત થયા છે. આ રીતે કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેવી રીતે બની … Continue reading મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો તાંડવ: પુણેના 5 વિસ્તારોમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત