સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ : જામીન મળ્યાના જ દિવસે કેદીની મુક્તિ ફરજિયાત

દેશભરની તમામ અદાલતો માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરતાં જણાવ્યું છે કે, કોઈપણ આરોપીને જામીન મંજૂર થયા બાદ તેની મુક્તિ એ જ દિવસે કરવી ફરજિયાત રહેશે. કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જામીનની પ્રક્રિયામાં થતો વિલંબ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાશે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે, જો કોઈ કેસમાં રિઝર્વ ઓર્ડર રાખવામાં આવ્યો … Continue reading સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ : જામીન મળ્યાના જ દિવસે કેદીની મુક્તિ ફરજિયાત