ફતેપુરામાં મુસ્લિમ સમાજના કબરસ્તાન સામે ગેરકાયદે ડમ્પિંગ યાર્ડથી ગંદકીનું સામ્રાજ્ય: સ્થળ બદલવા મામલતદાર અને TDOને આવેદનપત્ર

ફતેપુરા નગરમાં મુસ્લિમ ઘાંચી સમાજના કબરસ્તાન અને ફતેપુરા તળાવની જમીન પર છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ડમ્પિંગ યાર્ડના કારણે સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગંભીર જનહિતના પ્રશ્ન અંગે મુસલમાન ઘાંચી સમાજ પંચ અને મુસલમાન વક્ફ ટ્રસ્ટ, ફતેપુરા દ્વારા માનનીય મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ફતેપુરાને એક લેખિત આવેદનપત્ર પાઠવી … Continue reading ફતેપુરામાં મુસ્લિમ સમાજના કબરસ્તાન સામે ગેરકાયદે ડમ્પિંગ યાર્ડથી ગંદકીનું સામ્રાજ્ય: સ્થળ બદલવા મામલતદાર અને TDOને આવેદનપત્ર