ગુજરાત ATS અને SOGનું મેગા ઓપરેશન: કચ્છના દરિયામાંથી ₹200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાન કનેક્શનની શંકા

ગુજરાતના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોની ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એલર્ટ પર છે.ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી સુરક્ષા ટીમોએ કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો મસમોટો જથ્થો જપ્ત કર્યો છે. ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છના … Continue reading ગુજરાત ATS અને SOGનું મેગા ઓપરેશન: કચ્છના દરિયામાંથી ₹200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાન કનેક્શનની શંકા