અદાણી ગ્રુપને મોટી રાહત: અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ફોજદારી આરોપો રદ, કેસ કાયમ માટે બંધ

અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) દ્વારા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે દાખલ કરવામાં આવેલા તમામ ફોજદારી આરોપોને કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા