ઐતિહાસિક ચુકાદો: ધારની ભોજશાળાને હાઈકોર્ટે ‘વાગ્દેવી મંદિર’ જાહેર કર્યું, હિન્દુ પક્ષને મળ્યો પૂજાનો સંપૂર્ણ અધિકાર

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ધાર જિલ્લામાં આવેલી વિવાદાસ્પદ ભોજશાળા અંગે આજે યુગપ્રવર્તક ચુકાદો આપતા આ સ્થળને સ્પષ્ટપણે હિન્દુ મંદિર જાહેર કર્યું છે. જસ્ટિસ ધર્મદત્ત વર્મા