ટેક્સી અને જાહેર વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ-પેનિક બટન ફરજિયાત: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

દેશમાં મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને