ચીનનો ‘ડ્રેગન’ અંદાજ: ટ્રમ્પ બેઇજિંગ તો પહોંચ્યા પણ શી જિનપિંગે સ્વાગત ટાળ્યું, દુનિયાને આપ્યો મોટો સંદેશ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતે ચીન પહોંચ્યા છે, પરંતુ તેમના સ્વાગતમાં ચીને અપનાવેલી કૂટનીતિ અત્યારે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. અપેક્ષાથી