“શું તંત્ર ઉંઘે છે? GPCBના આદેશ બાદ પણ ગિરિરાજ પ્લાન્ટ કેમ ચાલુ? જમીન માલિકો સામે કાયદાનો શિકંજો કસવાની ઉઠી માંગ.”

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે મોટામવા વિસ્તારમાં વિકાસના નામે વિનાશનો ખેલ ખેલાઈ રહ્યો છે. સેકન્ડ રિંગ રોડ પાસે, અર્જુન પાર્ટી પ્લોટ પાછળ આવેલી આવાસ યોજનાના સેંકડો