પુડુચેરીમાં એન. રંગાસામીનો રાજ્યાભિષેક: પાંચમી વખત સંભાળી મુખ્યમંત્રીની કમાન

પુડુચેરીના રાજકારણના દિગ્ગજ નેતા અને ‘ઓલ ઇન્ડિયા એન.આર. કોંગ્રેસ’ (AINRC) ના સ્થાપક એન. રંગાસામીએ બુધવારે પાંચમી વખત કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજનિવાસ