સોના-ચાંદીની આયાત પર 15% ઈમ્પોર્ટ ડ્યુટી લાગશે…સરકારે આજથી નવા દરો લાગુ કર્યા

દેશભરમાં આજથી સોના, ચાંદી અને પ્લેટિનમની કિંમતોમાં મોટો વધારો જોવા મળશે. સરકારે બુધવારે સોના અને ચાંદીની આયાત પર કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. સરકારના આ