PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: જાણો જામનગર, સોમનાથ અને વડોદરાના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. જામનગરથી શરૂ થનારા આ પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ મહાદેવના શરણે જશે અને