ટાટા ટ્રસ્ટની મહત્વની બેઠક ટળી: હવે 16 મેના રોજ લેવાશે મોટા નિર્ણયો; વાઇસ-ચેરમેન પદ અને બોર્ડમાં ફેરબદલ પર સસ્પેન્સ

ટાટા ગ્રુપની સૌથી શક્તિશાળી સંસ્થાઓ ગણાતા સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટની આજે 8 મેના રોજ યોજાનારી મહત્વની બેઠક છેલ્લી ઘડીએ સ્થગિત