1400 કરોડનું બજેટ પણ કમાણી માત્ર 6 કરોડ! આ છે વિશ્વની સૌથી મોટી FLOP ફિલ્મ; શું તમે જોઈ?

ફિલ્મ જગતમાં સુપરહિટ અને ફ્લોપ ફિલ્મોનો સિલસિલો નવો નથી. ક્યારેક નાના બજેટની ફિલ્મો રેકોર્ડ તોડી નાખે છે. તો ક્યારેક અબજો રૂપિયા ખર્ચવા છતાં ફિલ્મો બોક્સ