છોટાઉદેપુર: ઈક્કો ગાડીના હપ્તા ભરવા વૃદ્ધાની નિર્મમ હત્યા, પગના પંજા કાપી ચાંદીના કડલાની લૂંટનો ભેદ ઉકેલાયો

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે થોડા દિવસો પૂર્વે ૭૫ વર્ષીય વૃદ્ધા દશરીબેન ભીલની થયેલી ઘાતકી હત્યા અને લૂંટનો ભેદ છોટાઉદેપુર એલ.સી.બી. (LCB) અને નસવાડી પોલીસે ગણતરીના