AAPને મોટો ઝટકો: રાજ્યસભાના 7 સાંસદોના ભાજપમાં વિલીનીકરણને સભાપતિની મંજૂરી

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ફટકો પડ્યો છે.પાર્ટીના સાત સાંસદોના ભારતીય જનતા પાર્ટી (BJP) માં વિલીનીકરણને રાજ્યસભાના સભાપતિએ સત્તાવાર