રાજકોટ: મતદાન મથકે ભાવુક દ્રશ્યો; વિજયભાઈના નિધન બાદ અંજલીબેને પ્રથમવાર એકલા વોટિંગ કર્યું, પૂર્વ CMને યાદ કરી રડી પડ્યા

ગુજરાતમાં આજે 15 મહાનગરપાલિકાઓ માટે મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં પણ લોકશાહીના આ પર્વમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો