પહેલા મતદાન, પછી લગ્ન: છોટાઉદેપુરના ધંધોડામાં દુલ્હને પીઠી ભરેલા હાથે વોટિંગ કરી મિસાલ કાયમ કરી

લોકશાહીના મહાપર્વમાં જ્યારે દરેક મતનું મૂલ્ય અમૂલ્ય હોય છે.ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ધંધોડા ગામની એક યુવતીએ દેશભક્તિ અને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે જ્યારે સમગ્ર