સુરત રૌદ્ર સ્વરૂપે: અલથાણમાં સગીરાની છેડતી કરનાર નરાધમ પર જનતાનો કેર; પોલીસ વાનમાંથી ખેંચીને મેથીપાક આપ્યો!

સુરતના અલથાણ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક અત્યંત શરમજનક ઘટના બની હતી.જેમાં ધોરણ-10 માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે