LPG સંકટ ટાળવા ભારતનો ‘માસ્ટર પ્લાન-B’: ખાડી દેશો પર નિર્ભરતા ઘટાડી હવે આ 5 દેશો પાસેથી ગેસ મંગાવાશે

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને વધતા ભૌગોલિક તણાવને જોતા ભારત સરકારે રસોઈ ગેસ (LPG) ના પુરવઠાને સુરક્ષિત કરવા માટે મોટી