ક્રિસ ગેલનો મહારેકોર્ડ જોખમમાં: હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશી રચી શકે છે નવો ઈતિહાસ

IPL 2026 ના 36મા મુકાબલામાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થવાનો છે.આ મેચમાં સૌની નજર 15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી પર રહેશે..જે પોતાની આક્રમક બેટિંગથી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી રહ્યો છે.25 એપ્રિલની આ મેચ વૈભવ માટે દિગ્ગજ ક્રિસ ગેલનો એક મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક લઈને આવી છે. ક્રિસ … Continue reading ક્રિસ ગેલનો મહારેકોર્ડ જોખમમાં: હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશી રચી શકે છે નવો ઈતિહાસ