લોકશાહીનો ‘સુપર ગુરુવાર’: પશ્ચિમ બંગાળમાં તૂટ્યા રેકોર્ડ, તમિલનાડુમાં પણ બમ્પર મતદાન; જાણો ક્યાં કેટલા ટકા વોટિંગ થયું.

ચૂંટણીના આ ‘સુપર ગુરુવાર’ નિમિત્તે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં લોકશાહીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળની 152 બેઠકો પર ઐતિહાસિક 91.40% મતદાન નોંધાયું છે.જે