મિર્ઝાપુરમાં ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધા: 11ના મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું અને વળતરની જાહેરાત કરી

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, મિર્ઝાપુરની ડ્રમંડગંજ ઘાટી ઉતરી રહેલી એક ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.