ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આરોગ્ય વિભાગ દ્વારા ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ જાહેર, હોસ્પિટલોમાં ‘સ્પેશિયલ હીટ રૂમ’ સજ્જ

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. ત્યારે નાગરિકોને હીટસ્ટ્રોક અને ગરમીની જીવલેણ અસરોથી બચાવવા માટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે