સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને આમ આદમી પાર્ટીએ આપી ટિકિટ, જાણો કોણ છે સોના સિંહ

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હવે માત્ર મનોરંજન પૂરતા સીમિત રહ્યા નથી. પરંતુ રાજકારણનો પણ એક મહત્વનો હિસ્સો બની ગયા છે. અગાઉ તમામ રાજકીય પક્ષો તેમનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરતા હતા.પરંતુ હવે ઇન્ફ્લુએન્સર પોતે જ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં સુરતની ફેમસ ઇન્ફ્લુએન્સર સોનાસિંહ ‘આમ આદમી પાર્ટી’ … Continue reading સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને આમ આદમી પાર્ટીએ આપી ટિકિટ, જાણો કોણ છે સોના સિંહ