શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટ તથા રોટરી ક્લબ દ્વારા સ્વ. વિજય રૂપાણીની 10 મી માસિક પુણ્યતિથિએ વિનામૂલ્યે સારવાર કેમ્પ યોજાશે

ચામડી, દંતરોગ, બાળરોગ જેવા દર્દોનું નિદાન : નિઃશુલ્ક દવા વિતરણ તથા લેબોરેટરી વિભાગ દ્વારા લોહીની પ્રાથમિક તપાસ માનવસેવાના અનેકવિધ કાર્યો કરતા પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત રવિવાર તા. 12-4 ના રોજ સવારે 8-30 થી 11-30 દરમિયાન પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, ‘કિલ્લોલ’, 1 મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ઝોન) સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે … Continue reading શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટ તથા રોટરી ક્લબ દ્વારા સ્વ. વિજય રૂપાણીની 10 મી માસિક પુણ્યતિથિએ વિનામૂલ્યે સારવાર કેમ્પ યોજાશે