કાળજું કંપાવતી ઘટના: ઉજ્જૈન પાસે 3 વર્ષનું માસૂમ બાળક 70 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યું, રેસ્ક્યૂ ઓપરેશન તેજ

ઉજ્જૈનથી આશરે 75 કિમી દૂર બડનગર પાસે આવેલા ઝાલરિયા ગામમાં એક 3 વર્ષનું માસૂમ બાળક બોરવેલમાં પડી ગયું છે. આ બાળક અત્યારે આશરે 70 ફૂટની