આજે Rajkot RK Empire ખાતે ક્રેક સોફ્ટવેર (જેમ કે Corel Draw, Adobe વગેરે) નો ઉપયોગ કરતી લેબ પર સર્કલ દ્વારા રેડ પાડવામાં આવી!

🟥 બ્રેકિંગ ન્યૂઝ – રાજકોટ 🟥

💻 આજે Rajkot RK Empire ખાતે ક્રેક સોફ્ટવેર (જેમ કે Corel Draw, Adobe વગેરે) નો ઉપયોગ કરતી લેબ પર સર્કલ દ્વારા રેડ પાડવામાં આવી!

🚨 માહિતી પ્રમાણે, જે યુઝર્સ પકડી પડ્યા છે તેમને:
▪ ₹1,00,000 સુધીનો દંડ
▪ કમ્પ્યુટરો સીલ
▪ IP એડ્રેસ દ્વારા ટ્રેસ કરીને પગલાં લેવાયા

📵 સત્તાવાર રીતે એલર્ટ આપવામાં આવ્યું છે કે ક્રેક/પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કાયદેસર ગુનો ગણાય છે.

🎥 પરિણામે આજે માટે કેટલાક મીડિયા હાઉસ અને એજન્સીઓએ વિડિઓ પ્રોડક્શન બંધ રાખ્યું છે.

📍 રાજકોટમાં IT વિભાગ સક્રિય બન્યું છે – આગળ પણ તપાસની શક્યતા.

વધુ વિગત માટે જોતરહો

Bharat Headline

Leave a Comment

READ MORE

READ MORE