🚨 બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ મોરબી જકાતનાકા વિસ્તારમાં “મોટાગજા”ના નામે દેહવેપારનો ભાંડો ફૂટ્યો!
વોટ્સએપ પર ખુલ્લેઆમ રેટ, લોકેશન અને ટાઈમિંગની માહિતી સાથે ફોટા થઈ રહ્યા છે વાયરલ!
અડધા ડઝનથી વધુ લલનાઓ અને સંચાલકો દ્વારા ચાલતો ધંધો – ગેરકાયદે હોટલમાંથી ભાંડાફોડ
ફોટો વીડિયો થયા વાયરલ
👉 તંત્રને કોણે રાખ્યું અંધારામાં?
📍મૌન તંત્ર સામે શંકાની સોય – હવે પોલીસ તપાસ કરશે કે ઢાંકીને જશે?
વધુ વિગતો માટે – જોડાયેલા રહો ભારત હેડલાઇન સાથે!
Post Views: 7,651