રાજકોટના મહિકા ગામમાં સરકારી જમીન પર 150 મકાનો તોડવા નોટિસ!

🛑 બ્રેકિંગ ન્યૂઝ – મહિકા, રાજકોટ 🛑

સરકારી જમીન પર 150 મકાનો તોડવા નોટિસ!

➡ રાજકોટના મહિકા ગામમાં સરકારી જમીન પર ખડકાયેલા 150થી વધુ મકાનોને તોડવા નોટિસ આપવામાં આવી!
➡ પરંતુ કેટલાક ઠાઠમાઠ અને આડભડ બંગલાઓ પર કોઇ કાર્યવાહી નહિ?
➡ શંકાસ્પદ રીતે આ બંગલાઓને બચાવવાનો પ્રયાસ – શું છે પાછળ કોઈ બુટધારકની કૃપા?
➡ સ્થાનિકોમાં ચકચાર – “ન્યાય સર્વ માટે હોવો જોઈએ!”

📍 વધુ વિગતો માટે જોડાયેલા રહો – સતત અપડેટ્સ માટે “

Leave a Comment

READ MORE

READ MORE