રંગીલુ રાજકોટ બનયુ લોહીયાળ
ભાડાના ડખખામા નિદોષ યુવાને જીવ ગુમાવ્યો .સગીર સહિત પાચ ઝડપાયા
લૂંટ ના ઈરાદે નિદોષ પ્રોઢની નિમમ હતયા
પિતા પ્રૂતોની હતયાનો પ્રયાસ
રાજકોટ. તા.7.રાજકોટમાં કથળેલી કાયદો અને વયવસથાની પરીસ્થિતિ ના કારણે આવારા તત્વો બલગામ બનયા હોવાના કિસ્સા રોજબરોજ પોલીસમાં નોધાય રહયા છે.
આ અંગે ની વિગત એવી છે કે વાલકેષવર સોસાયટીમાં રહેતો વિપુલ મકવાણા નામનો યુવાન તેના મિત્ર શકીલ સાથે વાવડી વિસ્તારમાં ગયો હતો ત્યારે શકિલના કાકાના દીકરા અવેશના મકાન ભાડાના 2500 ના મામલે ડખખો થતા વિપુલ વચ્ચે પડયો હતો અને ભગીરથસિહ વાધેલા સહિતના એ પાઈપ થૅ હુમલો કરતા વિપુલ અને શકીલ ને ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવયા હતા.જય સારવાર દરમિયાન વિપુલ નુ મૃત્યુ નિપજતા બનાવ હતયામા પલટાયોહતો.પોલીસે ભગીરથસિહ સહિત પાંચ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
દરમિયાન વાણીયાવાડી વિસ્તારની વાલકેષવર સોસાયટીમાં રહેતા બરકત અલી ગુલામ અલી લાખાણી નામના વૃધ્ધ ની ગતરાત્રીના લૂંટ ના ઈરાદે ધરમા ધુસી છરીના ધા ઝીકી સોનાના દાગીનાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા નો બનાવ પોલીસમાં નોધાયો હતો. પોલીસે હતયારાઓની શોધખોળ શરૂ કરી હતી.
તદુપરાંત રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતા અને જુના માકેટ યાડ પાસે ટ્રાન્સપોર્ટ નગ,મા પુનમ રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ નામે પેઢી ધરાવતા મગનભાઈ હરજીભાઈ ધોળકિયા નામના વૃધ્ધ તથા તેના બે પુત્ર સુનિલ અને નયન ઉપર ટ્રાન્સપોર્ટ ધંધાથી યોગીરાજ શકિત સિંહ પરમાર. માધવ.પરમાર. રૂષીરાજ જાડેજા. તથા અજાણ્યા શખ્સોએ છરી. પાઈપ અને ધોકાથી ખકની હુમલો કરી નઃસી છૂટયા હતા. અને ગંભીર રીતે ધવાયેલા પિતા પુત્રોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસે હાથધરેલી તપાસમાં હુમલાખોરો એ વૃધ્ધ મગનભાઈ પાસે કોરા લેટરપેડની માગણી કરતા મગનભાઈ એ ઈનકાર કરતા હુમલાખોરો એ ખૂની ખેલ ખેલયો હોવાનું બહાર આવ્યું હતું.
રંગીલા રાજકોટ મા 24 કલાક મા બે હતયાના બનાવ અને એક હતયાના પ્રયાસનો બનાવ બનતા આમજનતામા ભય વયાપી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો.